NHS support

Other Languages - Gujarati

અમે NHS ડીરેક્ટ દ્વારા સૌથી વધુ વપરાતી ભાષામાં સૌથી વધુ વારંવાર પૂછાતા પ્રશ્નો અને કવરિંગ પત્રની નકલના ભાષાંતરની યાદી ઉપલબ્ધ કરી છે. આ ગુજરાતી ભાષામા જોવા નીચે ક્લિક કરો


નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમે પ્રશ્નાવલી પૂર્ણ કરી શકો છો. ત્યારપછી તમેસર્વેક્ષણઅંગ્રેજીઅથવાઅન્ય૧૩ભાષામાંઓનલાઇન ઉપલબ્ધ છે તે પસંદ કરી શકશો. ત્યારપછી તમે તમારો સંદર્ભ ક્ર્માંક/ વપરાશકર્તા નામ અને ઓનલાઇન પાસવર્ડ નાંખી શક્શો. તમેઆ તમારી પ્રશ્નાવલી ના પહેલા પાને જોઇ શક્શો.

પ્રશ્નાવલી ઓનલાઇન હમણાં જ પૂર્ણ કરો - અહી ક્લિક કરવું

તમને ગુજરાતી ભાષામાં વધુ માહીતી મેળવવા હેલ્પલાઇન નો ફોન નંબર પણ છે અથવા જો તમે ભાગ લેવા પસંદ કરાયા હોવ તો પ્રશ્નાવલી ફોન પર પણ પૂર્ણ કરી શકો.

ટેલીફોન પર ગુજરાતીમાં પૂછ્પરછ માટે મહેરબાની કરી 0808 238 5386 પર ફોન કરવો.